મંગળવાર, 31 ડિસેમ્બર, 2013

વેજીટેરિયન કેક - Vegetarian Eggless Cake

વેજીટેરિયન કેક: Welcome Cake for 2014         કેકનો બર્થડે અને નવા વરસ જેવા પ્રસંગોમાં વધુ ઉપયોગ થાય છે, કેક બાળકોને પણ બહુ ભાવે છે, પણ વેજીટેરિયન લોકો જો ઘરે જ કેક બનાવે તો બજેટ માં પણ ફાયદો થશે ને ખુબ સ્વાદિષ્ટ પણ બનશે, તો ચાલો વેજ કેક...
Share:

સોમવાર, 30 ડિસેમ્બર, 2013

ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખમણ - Instant Microwave Khaman

ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખમણ : સામગ્રી: ચણાનો લોટ {એકદમ બારીક પીસેલો} = 2 કપ લીંબુના ફુલ [સાઇટ્રીક એસીડ] = 1 ચમચી ખાંડ = 2 ચમચી મીઠું = સ્વાદાનુસાર ખાવાનો સોડા = 1/2 ચમચી પાણી =  અંદાજે પોણો કપ વઘાર માટે: લીલા મરચા = 2 ઝીણા સમારેલા અને 2 થી 3 ઉભા ચીરેલા ગાર્નીસ કરવા કોથમીર...
Share:

પાલકના પરોઠા - Palak na parotha

પાલકના પરોઠા:          શિયાળામાં પાલકની ભાજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જ જોઈએ, કારણ તેમાં ખુબજ લોહતત્વ રહેલું છે, આજે આપણે પાલક ની ભાજીના પરોઠા બનાવતા શીખીશું: સામગ્રી: પાલક = 1 ઝૂડી કોથમીર = અડધી ઝૂડી લીલા મરચા = 3 થી 4 ઘઉં...
Share:

રવિવાર, 29 ડિસેમ્બર, 2013

પાલક બટાટાનું શાક - Aloo Palak

    પાલક બટાટાનું શાક: Aloo Palak     પાલકની ભાજીમાં પ્રચુર માત્રામાં લોહતત્વ હોય છે, શિયાળામાં તો તેનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો     જોઈએ, પણ બાળકો ક્યારેક તેનું શાક ખાવાનું ટાળતા હોય છે, તો ચાલો આ શાકમાં થોડી નવિનતા    ...
Share:

શનિવાર, 28 ડિસેમ્બર, 2013

ઇન્સ્ટ્ન્ટ માઇક્રોવેવ મુઠીયા

આજે આપણે માઇક્રોવેવ માં ઝ્ટપટ મુઠીયા બનાવતા શિખીશું.આ માટે નીચે મુજબ ની સામગ્રી ની જરૂર પડશે :  . ઘઉં નો લોટ = 2 વાટકી ચણા નો લોટ = 1 વાટકી બાજરા નો લોટ = 1/2 વાટકી મેથી ની ભાજી = 1/2 ઝૂડી લસણ ની ચટણી = 2 ચમચી મીઠું = સ્વાદાનુસાર હળદર = 1 ચમચી ધાણાજીરું = 2 ચમચી ખાવાનો...
Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support