ઊંધીયાની વડી: [ 10 થી 12 વડી માટે ]
ઊંધીયું એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે, આમ તો ઊંધીયું બનાવવું સહેલું છે, પણ તેની વડી બનાવતા આવડી જાય તો દરેક વ્યક્તિ સરળતાથી બનાવી શકે, તો ચાલો આજે ઊંધિયાની વડી બનાવતા શીખીએ
સામગ્રી:
ચણાનો લોટ = 3/4 વાટકી
ઘઉંનો લોટ = 1/4 વાટકી
મેથીની ભાજી [ કોથમીર પણ ચાલે] = 1 વાટકી જેટલી ધોઈને સમારેલ
તેલ = મોણ માટે 3 ચમચી જેટલું
લીંબુના ફૂલ = 1/4 ચમચી
ખાવાનો સોડા [ સોડા બાય કાર્બ ] = ફક્ત 1 ચપટી
ગરમ મસાલો = 1/2 ચમચી
હળદર = 1/4 ચમચી
મીઠું = સ્વાદાનુસાર
લસણની ચટણી અથવા લાલ મરચું = 1/2 ચમચી
ધાણાજીરું = 1/2 ચમચી
ખાંડ = 1/2 ચમચી
પાણી = જરૂર પ્રમાણે
બનાવવાની રીત :
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, મેથી અને બધીજ સામગ્રી મિક્સ કરી ને કઠણ લોટ તૈયાર કરવો, આ લોટમાંથી એકસરખા માપની ગોળીઓ તૈયાર કરવી, આ ગોળીઓ થોડા તેલમાં તળી લેવી . ઊંધિયાની વડી તૈયાર થઇ ગઈ છે, આ વડીને એમ જ પણ ખાઈ શકાય, બહુ મજા પડે .

તમારી રેસીપી જોઈને બહુજ સરસ વડી બની છે. આભાર
જવાબ આપોકાઢી નાખો