ગુરુવાર, 13 માર્ચ, 2014

Baking : ઓવન કે ભઠ્ઠી માં કોઈ વાનગી શેકી ને તૈયાર કરવા ની પદ્ધતિ ને બેકિંગ કહેવાય છે.સામાન્ય રીતે જ્યારે કોઈ વાનગી નું ઉપર નું પડ બ્રાઉન થાય એ રીતે શેકવી હોય ત્યારે બેકિંગ કરવા માં છે, જેમ કે બ્રેડ , કેક વગેરે વાનગી બેકિંગ થી  બને છે.આ પદ્ધતિમાં થોડો ભેજ જળવાઈ રહે છે અથવા જાળવી શકાય છે. Roasting : પાપડ , સિંગ દાણા વગેરે ને શેકવા ની રીત ને Roasting...
Share:

ગુરુવાર, 6 માર્ચ, 2014

વેજીટેરિયન કેક ઇન કન્વેક્શન - VEGETARIAN CACK IN CONVECTION

વેજીટેરિયન કેક ઇન કન્વેક્શન :          કેકનો બર્થ ડે તથા અન્ય પાર્ટીમાં વધુ ઉપયોગ થતો હોય છે, ઉપરાંત તે બાળકો અને મોટેરાઓને પણ બહુ પ્રિય સ્વીટ છે, પણ તેમાં એગનો ઉપયોગ થતો જ હોય છે એવી માન્યતા રાખીને તેનાથી દુર રહેવા કરતા જાતે જ વેજ...
Share:

ગુરુવાર, 23 જાન્યુઆરી, 2014

મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ - Gulab jamun with Milk powder

મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ:        ગુલાબજાંબુ એ ખુબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે, તે માવાની મદદથી બનાવી શકાય છે, પરંતુ બજારમાંથી મળતા માવામાં ક્યારેક ભેળસેળ કરેલ હોય છે અથવા તે બગડી ગયેલ પણ હોય છે, તો આજે આપણે મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ બનાવીને ચિંતા...
Share:

મંગળવાર, 21 જાન્યુઆરી, 2014

મીઠી બુંદી - sweet bundi

મીઠી બુંદી:       મીઠી બુંદી એ એક સ્વાદિષ્ટ મીઠાઈ છે, તેને ગરમ ગરમ ખાવાની તો બહુ મજા પડે છે, તો આજે આપણે મીઠી બુંદી બનાવતા શીખીશું: સામગ્રી: ચણાનો લોટ = 2 કપ ખાંડ = 3 કપ  કેસર = 1 ચપટી તેલ = તળવા માટે ગુલાબની પાંદડી = ગાર્નીસ કરવા પાણી...
Share:

શુક્રવાર, 17 જાન્યુઆરી, 2014

ફરસી પુરી - Farasi Puri

ફરસી પુરી:                   ફરસી પુરી એ ગુજરાતનો એક ટેસ્ટી નાસ્તો છે, તેને એક સાથે બનાવી શકાય છે અને અઠવાડિયા સુધીં ખાવામાં લઇ શકાય છે, તો આજે આપણે ફરસી પુરી બનાવવાની રીત શીખીશું. સામગ્રી: મેંદો...
Share:

બુધવાર, 15 જાન્યુઆરી, 2014

માઈક્રોવેવમાં ઈન્સ્ટન્ટ રવા ઈડલી - Instant Rava Idali in Microwave

માઈક્રોવેવમાં ઈન્સ્ટન્ટ રવા ઈડલી:         ઈડલી એ દક્ષિણ ભારતની એક વાનગી છે, તેમાં તેલ, ઘી નો પણ બહુ ઉપયોગ થતો નથી,ગરમાગરમ  ઈડલી અને સંભાર ખાવાની બહુ મજા આવે છે, એમાં પણ રવાની ઈડલી તો ઝડપથી બનાવી શકાય છે, અચાનક કોઈ મહેમાન આવી જાય...
Share:

સોમવાર, 13 જાન્યુઆરી, 2014

Rasgulla - રસગુલ્લા : રસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે

રસગુલ્લા:           રસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે, પણ તે બધા  રાજ્યોમાં પ્રિય હોય જ છે, આપણે ત્યાં પણ તેનો પ્રસંગ વખતે ઉપયોગ થાય છે, તો રસગુલ્લાને પણ આપણા રસોડામાં સ્થાન આપીએ છીએ.  સામગ્રી: ફૂલ ક્રીમ દૂધ = દોઢ...
Share:

રવિવાર, 12 જાન્યુઆરી, 2014

જીરા બિસ્કીટ - Jeera Biscuit

જીરા બિસ્કીટ:                 જીરા બિસ્કીટ નાના-મોટા સૌને ભાવતા જ હોય છે, એમાં પણ તેને ચા સાથે ખાવાની તો બહુ મજા આવે છે, તો આજે આપણે જીરા બિસ્કીટ બનાવતા શીખીશું  . સામગ્રી: મેંદો = 120...
Share:

શુક્રવાર, 10 જાન્યુઆરી, 2014

ઘી માંથી બટર - Home made Butter from ghee

ઘી માંથી બટર (Butter)  બનાવવાની રીત :             ઘી માંથી માખણ ખુબજ ઝડપથી અને બજારમાંથી મળે તેવું જ બનાવી શકાય છે, આ માખણનો અનેક વાનગી બનાવવામાં ઉપયોગ કરી શકાય છે  . સામગ્રી:   ઘી = 1 વાટકી ખાવાનો...
Share:

બુધવાર, 8 જાન્યુઆરી, 2014

કાજુ કતરી - Kaju katari

કાજુ કતરી:                                  કાજુ કતરી એ ખુબજ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ છે, બાળકો અને મોટેરાઓ સૌ ને કાજુ...
Share:

મંગળવાર, 7 જાન્યુઆરી, 2014

ઊંધિયાની વડી - Undhiya ni vadi

 ઊંધીયાની વડી: [ 10 થી 12 વડી માટે ]           ઊંધીયું એ ગુજરાતીઓની પ્રિય વાનગી  છે, આમ તો ઊંધીયું  બનાવવું સહેલું છે, પણ તેની વડી બનાવતા આવડી જાય તો દરેક વ્યક્તિ  સરળતાથી બનાવી શકે, તો ચાલો આજે ઊંધિયાની...
Share:

રવિવાર, 5 જાન્યુઆરી, 2014

ચોકલેટ બિસ્કીટ - Chocolate Biscuit

ચોકલેટ બિસ્કીટ :         ચા સાથે નાસ્તા તરીકે બિસ્કીટ ખાવા એ બાળકો અને મોટાઓને પણ ભાવતી વસ્તુ છે, પણ જો બિસ્કીટ ઘરે બનાવતા આવડી જાય તો કેટલી મજા આવી જાય!  વળી ઘરે તો આપણે હાઇજીનીક રીતે બિસ્કીટ બનાવી શકીએ, તો આવો ચોકલેટ બિસ્કીટ બનાવીએ સામગ્રી: મેંદો...
Share:

શનિવાર, 4 જાન્યુઆરી, 2014

માઇક્રોવેવમાં ચા - Microwave tea

માઇક્રોવેવમાં ચા: [ 2 વ્યક્તિ માટે]           આમ તો ચા બનાવવી સહેલી છે, પણ ક્યારેક માઇક્રોવેવમાં ચા બનાવવાની ઈચ્છા હોય તો તેમાં પણ સારી અને ઝડપથી ચા તૈયાર થાય છે, તો આવો આજે માઇક્રોવેવમાં ચા બનાવતા શીખીશું: સામગ્રી: દૂધ - ...
Share:

વેજ ટાકોઝ - veg takos

વેજ ટાકોઝ:         ટાકોઝ એ એક મેક્સિકન વાનગી છે, બહુ ટેસ્ટી હોય છે, તો આજે  થોડા ફેરફાર સાથે તેને ગુજરાતી ટચ આપી ને બનાવીએ: ટાકોસ માટેની સામગ્રી: મકાઈનો લોટ = 3/4 કપ મેંદો = 1/2 કપ તેલ = 3 ચમચી મીઠું = સ્વાદાનુસાર ઓરેગાનો = ટાકોઝ પર છાંટવા [ઓપ્શનલ...
Share:

શુક્રવાર, 3 જાન્યુઆરી, 2014

ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખાંડવી: Instant microwave khandavi

 ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખાંડવી:         ખાંડવી એ ગુજરાતની લોકપ્રિય વાનગી છે, તે ઓછી સામગ્રીમાં અને ખુબજ ઝડપથી તૈયાર થઇ જાય છે, છતાં પણ ખુબ સ્વાદિષ્ટ હોય છે તો ચાલો આજે આપણે ખાંડવી બનાવતા શીખીએ, સામગ્રી: ચણાનો લોટ = 1 કપ દહીં = 1...
Share:

Winter Special - How to make Frozen vegies

મિત્રો શિયાળા માં કેટલા સરસ અને સસ્તા શાકભાજી મળે છે, અને અમુક શાકભાજી તો બીજી ઋતુ માં જોવા પણ નથી મળતા દા. ત. લીલા વટાણા, મેથી ની ભાજી, મકાઈ નાં દાણા વગેરે . કદાચ મળે તોય તે quality સારી હોતી નથી અને ભાવ તો ઊંચા હોય છે દા. ત. લીલા મરચા, આદું, લસણ વગેરે. આવા શાક ને ફ્રોઝોન...
Share:

મેથીના થેપલા : Methi na thepala

મેથીના થેપલા:         થેપલા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે, તેમાં પણ મેથીના થેપલા અને સુકીભાજીનો તો અજોડ સ્વાદ હોય છે, થેપલા જલ્દી ના બગડતા હોવાથી પ્રવાસ દરમિયાન પણ તેને લઇ જવામાં આવે છે, તો ચાલો આજે આપણે મેથીના થેપલા બનાવતા શીખીએ, સામગ્રી: મેથીની...
Share:

બુધવાર, 1 જાન્યુઆરી, 2014

અડદિયા - Adadiya

અડદિયા:          અડદિયા એ ગુજરાતમાં શિયાળામાં ખવાતો લોકપ્રિય પાક છે, અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી  તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં...
Share:

Blog Archive

Recent Posts

Unordered List

Pages

Theme Support