બાજરીના રોટલા :
સામગ્રી :
બાજરીનો લોટ : 2 કપ
પાણી : 3/4 કપ
મીઠું : સ્વાદાનુસાર
ઘી : ઈચ્છા પ્રમાણે
રીત :
સૌ પ્રથમ બાજરીના લોટને એક વાસણમાં ચાળી લેવો, હવે તેમાં મીઠું નાખીને ધીમે ધીમે પાણી નાખતા જઈને લોટ બાંધવો, હવે આ લોટને હથેળી વડે વજન આપતા જઈ પાંચેક મિનીટ મસળવો, ત્યારબાદ તેમાંથી સરખે ભાગે લુવા તૈયાર કરવા,...
રવિવાર, 27 ડિસેમ્બર, 2015
રવિવાર, 20 ડિસેમ્બર, 2015
નાન ખટાઈ - Naan khatai
નાન ખટાઈ :-
સામગ્રી :-
ઘી અથવા માખણ - 1/2 કપ
ખાંડનો પાઉડર - 1/2 કપ
મેંદો - 1/2 કપ
સુજી - 1/4 કપ
ચણાનો લોટ - 1/4 કપ
ઈલાયચી પાઉડર - 1 ચપટી [ પીંચ ]
બેકિંગ પાઉડર - 1/2 ચમચી
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં ઘી લેવું, જો માખણ લેવું હોય તો તે મીઠા વગરનું અને રૂમ ટેમ્પરેચર પર લાવી ઉપયોગમાં લેવું,...
રવિવાર, 1 નવેમ્બર, 2015
હોટ એન્ડ સાર સૂપ - Hot and sour soup
હોટ એન્ડ સાર સૂપ :-
સામગ્રી :-
છીણેલ ડુંગળી - 1 નંગ
છીણેલ આદુ - 1 ઈંચનો ટુકડો
બારીક સમારેલ લસણની કળી - 5 થી 6 નંગ
છીણેલ કોબીજ - 1/4 નંગ
છીણેલ ગાજર - 1/2 નંગ
બારીક સમારેલ લીલી ડુંગળી - 1 નંગ
બારીક સમારેલ ફણસ - 3 નંગ
બારીક સમારેલ મશરૂમ - 1 નંગ
બારીક સમારેલ કેપ્સીકમ - 1/2 નંગ
તેલ - 2 ચમચા
કોર્નસ્ટાર્ચ - 1 ચમચો
સોયાસોસ - 2 ચમચા
રેડ અથવા ગ્રીન ચીલી સોસ...
શુક્રવાર, 30 ઑક્ટોબર, 2015
દહીં વડા - Dahivada
દહીં વડા :-
સામગ્રી :-
અડદની દાળ - 1 કપ
ફીણેલ ઠંડું દહીં - 2 કપ
છાશ અથવા પાણી - 2 કપ
તેલ - તળવા માટે
જીરૂં પાઉડર - 2 ચમચી
લાલ મરચા પાઉડર - 2 ચમચી
જીરૂં - 1 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હિંગ - 1/2 ચમચી
સંચળ - સ્વાદાનુસાર
આમલી ખજુરની ચટણી - 2 ચમચા
રીત :-
સૌ પ્રથમ અડદની દાળને ધોઈ અને ચાર કલાક પાણીમાં...
રવિવાર, 25 ઑક્ટોબર, 2015
બુધવાર, 7 ઑક્ટોબર, 2015
દાળ ઢોકળી Dal dhokari
દાળ ઢોકળી :-
ઢોકળી માટેની સામગ્રી :-
ઘઉંનો લોટ - 1/2 કપ
ચણાનો લોટ - 1 ચમચો
તેલ - 1 ચમચો
અજમો - 1/4 ચમચી
હળદર - 1/4 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
દાળ માટેની સામગ્રી :-
તુવેર દાળ - 1/2 કપ
કાચા સિંગદાણા - 2 ચમચા
પાણી - 2 કપ દાળ બાફવા + 4 કપ દાળ વઘારવા
બાકીની સામગ્રી ગુજરાતી દાળની લેવી
[ ગુજરાતી દાળની રેસીપી મુકેલ છે...
સોમવાર, 5 ઑક્ટોબર, 2015
ગુજરાતી કરી - Gujarati curry
ગુજરાતી કરી [ કઢી ] :-
સામગ્રી :-
ખાટુ દહીં - 1 કપ
ચણાનો લોટ - 3 ચમચા
પાણી - 2, 1/2 કપ
આદુ લીલા મરચાની પેસ્ટ - 1 ચમચી
મીઠો લીમડો - 7 થી 8 પાન
કોથમીર - 1/2 ઝૂળી, સમારી લેવી
તેલ - 2 ચમચી
ઘી - 1 ચમચી
લાલ સુકું મરચું - 1 નંગ
તજ - 1 ટુકડો
લવિંગ - 4 નંગ
મેથી દાણા - 1/4 ચમચી
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
હળદર -...
શનિવાર, 3 ઑક્ટોબર, 2015
ઉત્તપમ - Uttapam
ઉત્તપમ :-
સામગ્રી :-
ઢોસાનું ખીરૂ - 500 ગ્રામ
ટમેટા - 2 નંગ , મધ્યમ
ડુંગળી - 2 નંગ , મધ્યમ
તેલ - જરૂર પ્રમાણે
કોથમીર - 1/2 ઝૂળી
ગરમ મસાલો - 2 ચમચી
મીઠું - જરૂર પ્રમાણે
રીત :-
સૌ પ્રથમ ડુંગળી, ટમેટા અને કોથમીરને ઝીણા સમારી લેવા, ત્યારબાદ ઢોસાનું ખીરૂમાં મીઠું ઉમેરી હલાવી લેવું, હવે એક નોનસ્ટીક તવો ધીમા તાપે ગરમ...
શુક્રવાર, 2 ઑક્ટોબર, 2015
ફૂલવડી - Fulvadi
ફૂલવડી :-
સામગ્રી :-
ચણાનો જાડો [ કરકરો ] લોટ - 100 ગ્રામ
દહીં - 50 ગ્રામ
આખા ધાણા - 1/2 ચમચી
આખા મરી - 10 નંગ
વરીયાળી - 1/2 ચમચી
તલ - 1/2 ચમચી
તેલ - 3 ચમચા + તળવા માટે
ખાંડ - 2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 2 ચપટી
લાલ મરચા પાઉડર - 1 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
ખાવાનો સોડા - 1 ચપટી
રીત :-
સૌ પ્રથમ ફૂલવડીનો લોટ બાંધવો, આ માટે...
ગુરુવાર, 1 ઑક્ટોબર, 2015
રગડા - Ragdo
રગડા :-
સામગ્રી :-
સૂકા વટાણા - 1 કપ
ડુંગળી - 2 નંગ
ટમેટા - 3 થી 4 નંગ
લીલું મરચું - 1 નંગ
કોથમીર - 1/2 ઝૂળી
આદુ લસણની પેસ્ટ - 1 ચમચી
તેલ - 3 થી 4 ચમચા
મીઠું - સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1 ચમચી
હળદર - 1/2 ચમચી
ગરમ મસાલા - 1/2 ચમચી
રીત :-
સૌ પ્રથમ સૂકા વટાણાને ધોઈ અને આખી રાત પલાળવા, ત્યારબાદ તેમાં મીઠું,...
બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015
હાંડવો - Handwo
હાંડવો :-
સામગ્રી :-
ચોખા - 1/2 કપ
ચણાની દાળ - 1/4 કપ
મગની પીળી [yellow] દાળ - 1/4 કપ
અડદની દાળ - 1/4 કપ
છીણેલ ગાજર - 1/2 કપ
છીણેલ દુધી - 1 કપ
છીણેલ કોબીજ - 1/2 કપ
દહીં - 1/2 કપ
સમારેલ કોથમીર - 2 ચમચા
બેકિંગ સોડા - 3/4 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
ખાંડ - 1 ચમચી
હળદર - 1/4 ચમચી
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
લીલા મરચા - 2 નંગ, ઝીણા સમારી લેવા
આદુ - 1 ઈંચનો...
શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2015
રાજમા - Rajma.
રાજમા :-
સામગ્રી :-
રાજમા - 125 ગ્રામ
તેલ - 2 ચમચા
તમાલપત્ર - 2 નંગ
મોટી ઈલાયચી - 3 નંગ
ડુંગળી - 4 નંગ, મધ્યમ કદની
લીલા મરચા - 1 નંગ
લસણની પેસ્ટ - 1/2 ચમચો
આદુની પેસ્ટ - 1/2 ચમચો
ટમેટા - 3 નંગ, મધ્યમ કદના
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1 ચમચી
કાશ્મીરી લાલ મરચા પાઉડર - 1/4 ચમચી
જીરું પાઉડર - 1/2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
રાજમાં...
રવિવાર, 20 સપ્ટેમ્બર, 2015
બટાકા પૌઆ - BATAKA PAUVA
બટાકા પૌઆ :-
સામગ્રી :-
જાડા પૌઆ - 2 કપ
સમારેલ બટાકા - 1/2 કપ
સમારેલ ડુંગળી - 1/2 કપ
તેલ - 2 ચમચા
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/2 ચમચી
આદુ મરચાની પેસ્ટ - 1 ચમચી
લીંબુનો રસ - 2 ચમચી
ખાંડ - 2 ચમચી
સમારેલ કોથમીર - 1, 1/2 ચમચો
દુધ - 2 ચમચી
રીત :-
સૌ પ્રથમ પૌઆને એક ચારણી...
શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2015
વેજ કડાઈ - veg kadai
વેજ કડાઈ :-
સામગ્રી :-
ગાજર - 1નંગ , લાંબુ પાતળુ સમારેલ
કેપ્સીકમ - અડધું, લાંબુ પાતળુ સમારેલ
ફણસી - 1/2 કપ, સોફ્ટ થાય તેમ ઉકાળેલ
ટમેટા - 4 થી 5 નંગ, ઝીણા સમારેલ
ડુંગળી - 2 ચમચા જેટલી ઝીણી સમારેલ
કોથમીર - 2 ચમચા, ઝીણી સમારેલ
આખા ધાણા - 2 ચમચા
કાજુ - 5 નંગ
કાશ્મીરી સુકા લાલ મરચા - 5 નંગ
કસૂરી મેથી - 1/2 ચમચી
ગરમ મસાલો - 1, 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
કાશ્મીરી...
બુધવાર, 16 સપ્ટેમ્બર, 2015
ચણાના લોટના પુડલા - Chana na lot na pudla
ચણાના લોટના પુડલા :-
સામગ્રી :-
ચણાનો લોટ - 1 કપ
મેથીની ભાજીના પાંદડા - 2 ચમચા જેટલા
આદુ, મરચા,લસણની પેસ્ટ - 1,1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
અજમો - 1/4 ચમચી
હળદર - 1/4 ચમચી
તેલ - થોડું
પાણી - જરૂર પ્રમાણે
રીત :-
સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું, અજમો અને હળદર નાખવા, હવે તેમાં થોડું થોડું પાણી નાખતા...
રવિવાર, 13 સપ્ટેમ્બર, 2015
મેથીના ભજીયા [ ગોટા ] - METHI PAKODA
મેથીના ભજીયા [ ગોટા ] :-
સામગ્રી :-
મેથીની ભાજીના પાંદડા - 2 કપ
સમારેલ ડુંગળી - 1/2 કપ જેટલી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/2 ચમચી
લાલ મરચા પાઉડર -1/2 ચમચી
ધાણા પાઉડર -1/2 ચમચી
અજમો - 1/4 ચમચી
ચણાનો લોટ - 1/2 કપ
ખાવાનો સોડા - 1/4 ચમચી
તેલ - તળવા માટે
પાણી - જરૂર પડે તો
રીત :-
સૌ પ્રથમ મેથીની ભાજીના પાંદડાને સમારી લેવા,...
શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2015
દુધીના મુઠીયા - DUDHI NA MUTHIYA
દુધીના મુઠીયા :-
સામગ્રી :-
છીણેલ દુધી - 250 ગ્રામ
ઘઉંનો લોટ - 1,3/4 કપ [ પોણા બે કપ ]
ચણાનો લોટ - 1/2 કપ
આદુ લસણની પેસ્ટ - 1 ચમચી
તેલ - 1 ચમચો + 2 ચમચા વઘાર માટે ચમચી
તલ - 2 ચમચી
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
હિંગ - 1/4 ચમચી
સમારેલ કોથમીર - 1/2 કપ
મીઠું - સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1/2 કપ
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1 ચમચી
ખાંડ - 1/2 ચમચી...
ભરેલા કરેલા - BHARELA KARELA
ભરેલા કરેલા :-
સામગ્રી :-
કારેલા - 4 નંગ, મધ્યમ કદના
તેલ - 2 ચમચા + તળવા માટે
જીરું - 1 ચમચી
હિંગ - 1/4 ચમચી
ચણાનો લોટ - 2 ચમચા
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
આમચૂર પાઉડર - 1, 1/2 ચમચો
ધાણા પાઉડર - 2 ચમચા
વરીયાળી પાઉડર - 1 ચમચો
રીત ;-
સૌ પ્રથમ કારેલાને ધોઈ અને છોલી નાખવા, વચ્ચે ઉભો...
બુધવાર, 9 સપ્ટેમ્બર, 2015
રવિવાર, 6 સપ્ટેમ્બર, 2015
ગ્રીલ સેન્ડવીચ - grilled sandwitch
ગ્રીલ સેન્ડવીચ :-
સામગ્રી :-
બ્રાઉન બ્રેડ - 8 સ્લાઈસ
ડુંગળી - 1 નંગ
કાકડી - 1 નંગ
ટમેટા - 2 નંગ
કેપ્સીકમ - 1 નંગ
પનીર - 4 પાતળી સ્લાઈસ કરવી [ અંદાજે 100 ગ્રામ લેવું ]
મીઠું - સ્વાદાનુસાર
ચાટ મસાલો - સ્વાદાનુસાર
ચીઝ સ્લાઈસ - 4 નંગ
કોથમીર મરચાની ચટણી - 4ચમચા
ટમેટાનો કેચપ - 3 ચમચા
રીત :-
સૌ પ્રથમ ડુંગળી,...
શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2015
પકોડા - BREAD PAKODA
પકોડા :-
સામગ્રી :-
બ્રેડ - 4 સ્લાઈસ
ચણાનો લોટ - 2 કપ
બાફેલ બટાકા - 4 નંગ, મધ્યમ કદના
સમારેલ કોથમીર - 1/2 કપ
લસણની કળી - 6 નંગ
આદુ - 1 ઈંચનો ટુકડો
લીલા મરચા - 4 નંગ
લીમડાના પાન - 7 નંગ
લાલ મરચા પાઉડર - 1 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હિંગ - 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
તેલ - 1 ચમચો + તળવા માટે
રાઈ - 1 ચમચી
ખાવાનો સોડા - 1/2 ચમચી
પાણી - જરૂર પ્રમાણે
રીત...
મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2015
રવિવાર, 30 ઑગસ્ટ, 2015
ડુંગળીના ભજીયા - ONION PAKODA
ડુંગળીના ભજીયા :-
સામગ્રી :-
ઝીણી સમારેલ ડુંગળી - 2 નંગ મોટી
સમારેલ લીલા મરચા - 2 નંગ
ચણાનો લોટ - 1, 1/2 કપ
ચોખાનો લોટ - 1/2 કપ [ ભજીયા વધુ ક્રિસ્પી બનાવવા ]
મીઠું - સ્વાદાનુસાર
અજમો - 1/4 ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 2 ચમચી
તેલ - 1/4 કપ + તળવા માટે
ખાવાનો સોડા - 1 ચપટી
રીત :-
સૌ પ્રથમ...
શનિવાર, 29 ઑગસ્ટ, 2015
શુક્રવાર, 28 ઑગસ્ટ, 2015
બુધવાર, 26 ઑગસ્ટ, 2015
સોમવાર, 24 ઑગસ્ટ, 2015
શનિવાર, 22 ઑગસ્ટ, 2015
શુક્રવાર, 21 ઑગસ્ટ, 2015
ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015
મંગળવાર, 18 ઑગસ્ટ, 2015
સોમવાર, 17 ઑગસ્ટ, 2015
શનિવાર, 15 ઑગસ્ટ, 2015
બુધવાર, 12 ઑગસ્ટ, 2015
સોમવાર, 10 ઑગસ્ટ, 2015
જીરા રાઈસ - JEERA RICE
જીરા રાઈસ :-
સામગ્રી :-
બાસમતી ચોખા - 1 કપ
ઘી - 1 ચમચી
જીરું - 1 ચમચી
પાણી - 2 કપ
મીઠું - સ્વાદાનુસાર
રીત :-
સૌ પ્રથમ બાસમતી ચોખાને અડધો કલાક પાણીમાં પલાળવા, ત્યારબાદ જીરા રાઈસ બનાવતી વખતે તેનું પાણી દુર કરવું, હવે જીરા રાઈસ માઇક્રોવેવમાં બનાવવા માટે માઇક્રોવેવ સેફ બાઉલનો ઉપયોગ કરવો, તેમાં એક ચમચી ઘી લઇ તેને માઈક્રો...
શુક્રવાર, 24 જુલાઈ, 2015
મંગળવાર, 14 જુલાઈ, 2015
દાળવડા - DALVADA
દાળવડા :-
સામગ્રી :-
ચણાની દાળ - 1 કપ
ડુંગળી - 2 નંગ
લીલા મરચા - 3 થી 4 નંગ
આદુ - નાનો ટુકડો
લીમડાના પાન - 8 થી 10 નંગ
કોથમીર - 1/2 ઝુળી
મીઠું - સ્વાદાનુસાર
તેલ - તળવા માટે
રીત :-
સૌ પહેલા ચણાની દાળને 2 થી 3 કલાક પાણીમાં પલાળી ત્યારબાદ તેનું પાણી દુર કરવું, લીલા મરચા, અને આદુ મોટા ટુકડામાં કાપવું, ,...
સોમવાર, 6 જુલાઈ, 2015
મેંદુવડા - Meduvada
મેંદુવડા :-
સામગ્રી :-
લીલા મરચા - 2 થી 3 નંગ
લીમડાના પાન - 8 થી 10
આદુનો ટુકડો - 1 ઇંચ
મીઠું - સ્વાદ પ્રમાણે
અડદની દાળ - 1 કપ
કોથમીર - 1/2 ઝૂળી
પાણી - થોડું
તેલ - તળવા માટે
રીત :-
સૌ પહેલા અડદની ફોતરા વગરની દાળને ત્રણ થી ચાર કલાક પાણીમાં પલાળી, ત્યારબાદ તેનું પાણી દુર કરી સ્મૂથ પેસ્ટ તૈયાર કરવી, ત્યારબાદ લીલા મરચા,...
ગુરુવાર, 25 જૂન, 2015
સક્કરપારા - Sakkarpara
સક્કરપારા :-
સામગ્રી :-
પાણી - 125 મિલી
તેલ - 125 મિલી + તળવા માટે
મીઠું - સ્વાદાનુસાર
ખાંડ - 1/2 કપ
મેંદો - 300 ગ્રામ
ઘી - 5 થી 6 ચમચી
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં પાણી, ખાંડ, મીઠું અને તેલ મિક્સ કરી તેને ગેસ ઉપર ગરમ કરવું, મિશ્રણ હલાવવું, ખાંડ પાણીમાં ઓગળી જાય અને પાણીમાં ઉભરો આવવા લાગે ત્યાં સુધી તેને ગરમ...
બુધવાર, 17 જૂન, 2015
બટાકાવડા - Batakavada
બટાકાવડા :-
સામગ્રી :-
બટાકા - મધ્યમ કદના 6 નંગ
સમારેલ લીલા મરચા - 3 નંગ
લસણની પેસ્ટ - 1,1/2 ચમચી
છીણેલ આદુ - 1"ઇંચનો ટુકડો
લીંબુ - અડધું
ખાંડ - 1 ચમચી
સમારેલ કોથમીર - 1/2 ઝૂળી
મીઠું - સ્વાદાનુસાર
કાશ્મીરી લાલ મરચા પાઉડર- 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
ચણાનો લોટ - 1,1/2 કપ
ખાવાનો સોડા - 1/4 ચમચી
પાણી - જરૂર પ્રમાણે
તેલ - જરૂર પ્રમાણે
રીત...
રવિવાર, 14 જૂન, 2015
બુધવાર, 10 જૂન, 2015
રસમ - RASAM
રસમ :-
સામગ્રી :-
પાણી - 3 કપ
સમારેલ ટમેટા - 1/2 કપ
સમારેલ લીલા મરચા - 1/4 કપ
સમારેલ ડુંગળી - 1/4 કપ
લીમડાના પાન - 10 થી 12 નંગ
સમારેલ કોથમીર - 1 કપ
આમલીનું પાણી - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
ધાણા પાઉડર - 2 ચમચી
જીરા પાઉડર - 1ચમચી
મરી - 1/2 ચમચી
જીરું - 1 ચમચી
લસણ - 6 થી 7 કળી
બાફેલ દાળનું પાણી - 1/2 કપ
રાઈ - 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
હિંગ...
શનિવાર, 23 મે, 2015
સ્વીટ કોર્ન સૂપ - SWEET CORN SOUP
સ્વીટ કોર્ન સૂપ : -
સામગ્રી :-
મકાઈ - 2 કપ
પાણી - 2 કપ
માખણ - 2 ચમચા
મેંદો - 3 ચમચા
દૂધ - 2 કપ
ખાંડ - 2 ચમચા
મરીનો ભૂકો - 1/4 ચમચી
ક્રીમ અથવા દુધની મલાઈ - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
રીત :-
સૌ પ્રથમ મકાઈના દાણામાં બે કપ પાણી નાખી તેને કુકરમાં બાફી...
સોમવાર, 18 મે, 2015
પનીર ટિક્કા - Paneer Tikka
પનીર ટિક્કા :-
પનીર - 400 ગ્રામ
દહીં - 1 કપ
કોર્નફ્લોર - 1,1/2 ચમચા
આદુ લસણની પેસ્ટ - 2 ચમચી
હળદર - 1/4 ચમચી
તેલ - 1 ચમચો
ચાટ મસાલો - 1/2 ચમચી અને 1 ચપટી ઉપર છાંટવા
મીઠું - સ્વાદાનુસાર
કસૂરી મેથી - 1 ચમચો
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
રીત :-
સૌ...
શનિવાર, 16 મે, 2015
સાંભાર - SAMBHAR
સાંભાર :-
સામગ્રી :-
તુવેરદાળ - 1/2 કપ
હળદર - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
હિંગ - 1 ચપટી
એમ,ટી ,આરનો સાંભાર મસાલો - 1,1/2 ચમચા
રાઈ - 1 ચમચી
મેથી - 1/4 ચમચી
સરગવાની સિંગ - 2 નંગ
આમલીની પેસ્ટ - 2 ચમચી
સમારેલ કોથમીર - 2 ચમચા
મીઠો લીમડો - 8 થી 10 પાન
તેલ - 2 ચમચા
સુકા...